|
પરિપત્રોનું કલેક્શન
|
- હવે પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ગ્રેડ ૯/૨૧/૩૧ માટે HTAT (એચ.ટાટ.) પરીક્ષા જરૂરી નથી.- પરિપત્ર Download
- બાયસેગના પાઠ હવે દૂરદર્શન પર બતાવવાનું સમયપત્રક
- ૦૧.૦૭.૨૦૧૪ થી મોંઘવારી ભથ્થુ પરિપત્ર-ડાઉનલોડ કરો
- R.T.E.એક્ટના નિયમનું પાલન ન કરતા દંડની જોગવાઇ પરિપત્ર - ૦૨.૧૨.૨૦૧૪
- મહિલા કર્મચારીને પ્રસુતિ રજા ૧૮૦ મળશે. પરિપત્ર
- રાજ્ય સરકારની ભરતીમા મહિલા અનામત ૩૩ % પરિપત્ર ૧૧.૧૧.૨૦૧૪
- શિક્ષણના દિવસો ૨૧૪ ને બદલે હવે ૨૨૫ કરવા- પરિપત્ર
- ફિક્સ પગાર ૫૩૦૦/-ના ૭૮૦૦/-પેઇઝ નં. ૧ ૨
- ગુણોત્સવ ૨૦૧૪ પરિપત્ર - પેઇઝ નં. ૧ ૨ ૩ ૪
- ૨૦૦૫ પહેલા જોડાયેલ કર્મચારીને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબત-તા.૨૦.૧૦.૨૦૧૪
- ફિક્સવેતન કર્મચારીઓના ટી.એ.ડી.એ.માં વધારો-પરિપત્ર-૧૮/૯/૨૦૧૪
- તમામ પ્રકારની રજાના નિયમો -
- બદલીના નવા નિયમો તા.૦૫/૦૭/૨૦૧૪ પરિપત્ર
- શાળામાંવર્તમાન વડાપ્રધાનની છબી રાખવી .પરિપત્ર -૧૨.૬.૨૦૧૪
- શાળાના મુખ્ય શિક્ષકને ફરજિયાત શિક્ષણકાર્ય કરવું,નહિતર શિક્ષાત્મક પગલા લેવાશે-પરિપત્ર તા.૩૧.૮.૨૦૧૩
- મુખ્ય શિક્ષકને અઠવાડિયાના ૧૫ થી ૨૦ તાસ ફરજિયાત લેવા-પરિપત્ર -GCERT
- CRC ને LCD Projector આપવા બાબત પરિપત્ર -એપ્રિલ 2014
- વેકેશનમા યોજાનાર ૨૦૧૩ તાલીમની વળતર રજા મળશે-પરિપત્ર
- વેકેશનમા યોજાનાર ૨૦૧૪ તાલીમની વળતર રજા મળશે-પરિપત્
- રાજ્યની તમામ શાળાઓમા ધોરણ ૧ થી ૮ માઅભ્યાસ કરતા બાળકોના યુ.આઇ.ડી.નંબરનો શૈક્ષણિક દસ્તાવેજમા ફરજિયાત ઉલ્લેખ કરવાબાબત પરિપત્ર-
- પ્રગ્ના અભિગમ અંતર્ગત પ્રવૃતિ ગ્રાંટ ફાળવવાબાબત-Date :09/6/2014
- શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) માં સભ્યોની પસંદગી બાબત (૭/૧/૨૦૧૩)
- શાળાની વિવિધ જાણકારી જે તે ગામના તમામ લોકોને
- ત્વરિત અને વિના મૂલ્યે આપવા બાબત.
- ભરતી નિયમોમાં વયમર્યાદા નિયત કરવા બાબત. dt.૨૯-૯-૨૦૧૨
- TA - DA ના સુધારેલ દરોનો પરિપત્ર dt.-૦૩/૧૦/૨૦૧૨
- વસ્તી ગણતરી અંતર્ગત પરિપત્ર
- પ્રાથમિક શિક્ષકો (ઉચ્ચ પ્રાથમિક) અંતર્ગત પરિપત્ર
- ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતરનો પરિપત્ર dt.3-10-2012
- મેડીકલ ભાથું વધરો કરવા બાબત dt.3/10/2012
- તબીબ શારવાર માટેના પરિપત્રો
- રજા અંગેની વિગતો
- પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર
- ધોરણ ૬ થી ૮ ના શિક્ષકો તેમજ મુખ્ય શિક્ષકના તાસની ફાળવણી બાબત
- મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબત dt.-29-2-2012
- ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની બદલીના નિયમો નો પરિપત્ર તા. 23-05-2012.pdf
- શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ (School Management Committee) ની રચના – કર્તવ્યો અને ફરજોમાં ફેરફાર બાબત dt. - 4-11-2011