Pages

ચાલતી પટ્ટી

"સુપ્રિમ કોર્ટમાં ફિક્સ પગાર કેસની નવી તારીખ ૦૨.૧૨.૨૦૧૪ છે."

ગુજરાતી શ્રુતિ ઇન્સ્ટોલ



ગુજરાતી શ્રુતિ ઇન્સ્ટોલ

       ગુજરાતી ટાઈપીંગ માટે  Gujarati  Indic Input (shruti)   ઉપયોગી બનશે. જેના દ્વારા સરળતાથી ગુજરાતી ટાઈપીંગ કરી શકાશે
જે મિત્રો GTU ની CCC Practical Exam ની તૈયારી કરતા દોસ્તો માટે Gujarati  Indic Input (shruti)   ની જરૂર પડે છે
Gujarati  Indic Input (shruti) તમારા કમ્પ્યુટરમાં ઈસ્ટોલ  કર્યા બાદ ચાલુ કરવા માટે Alt + Shift  કી દબાવીને શરુ કરી શકશો અને બંધ કરવા માટે પણ Alt + Shift  બંધ કરી શકાશે. તો મિત્રો તમારા કમ્પ્યુટરમાં Gujarati  Indic Input (shruti)  નાં હોય તો નીચેની લીંક  પરથી ડાઉનલોડ  કરી તમે પણ ગુજરાતી ટાઈપીંગની મજા માની શકશો.

Thanks for Edusafar -Kamleshbhai Zapadiya