ગુજરાતી વેબ-જગત
1.
લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ.
સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની
2.
શબ્દો છે
શ્વાસ મારાં – સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ
પીરસવાનું વચન
3.
સહિયારું સર્જન - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક,
શેર કે
હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી,
એમને લખવા માટે
પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સંચાલકો: ઊર્મિસાગર, નીલમ દોશી, સુરેશ જાની
4.
ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો
અને મનગમતી કવિતાઓનો બ્લોગ.
5.
પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા
પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
6.
કાવ્ય સૂર - આર્લિંગટન,
ટેક્સાસથી
સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
7.
ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના
સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની,
હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા,
ઊર્મિસાગર, જય ભટ્ટ . જયશ્રી ભક્ત.
8.
ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ
વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે,
જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર,
જય ભટ્ટ, જયશ્રી ભક્ત.
9.
અંતરની વાણી - આર્લિંગટન,
ટેક્સાસથી
સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
10.
મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને
ચિંતનનો બ્લોગ.
11.
મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
13.
અનુપમા – અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’નો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.
14.
અનામિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.
15.
અનુભવિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો
પ્રથમ બ્લોગ.
18.
રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન
ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
19.
અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
20.
બંસીનાદ – ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
22.
ગઝલ ગુર્જરી – આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
26.
ગુર્જરદેશ.કોમ -
ગુજરાતી સાહિત્ય
અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
27.
પ્રત્યાયન
– લંડનથી પંચમ
શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
30.
શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક –
ઈલાક્ષી પટેલ.
32.
અનુસંધાન
– હિમાંશુભાઈ
કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
33.
ઓટલો-
પંકજ બેગાણીની
ગુજરાતી બ્લોગરોની બેઠક.
34.
હાથતાળી
– પંકજ બેંગાણીનો
અંગત બ્લોગ.
36.
પ્રતિદિપ્તિ
– કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
37.
દસ્તક
– સાગરચંદ્ર
નાહરના વિચારો.
39.
સુવાસ
– બ્લોગ સ્વરૂપે
ઈસ્લામિક ઈ-મેગેઝીન
40.
ઉજાસ
– ઈસ્લામને લગતા
ધાર્મિક વિચારોનો બ્લોગ.
41.
સમાચાર સાર
– સમાચારો પર
સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
42.
‘ડી’નું જગત – વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
43.
વિચાર જગત
– બેંગલોરથી મૂળ
સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
44.
કવિલોક
– ડૉ.દીલીપ પટેલનો
સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
45.
મેઘધનુષ
– મુંબઇથી નીલા
કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
46.
સ્વરાંજલી
– ચિરાગ પટેલનો
મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
47.
અર્ષનો સંગ્રહ
– નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
49.
સુવાકયો
– નિમેષનો
સુવાક્યોનો બ્લોગ.
52.
જયદીપનું જગત – શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
53.
કલરવ
– વિવેકનો ગુજરાતી
ગીતોનો ઓડિયો બ્લોગ.
56.
મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો
બ્લોગ.
58.
વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી
વાતોની વિજયભાઇ શાહની ડાયરી
59.
ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત
ગુજરાતી ગઝલોનો બ્લોગ.
60.
મને
મારી ભાષા ગમે છે કારણકે -
પોરબંદરથી અશોક
ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
61.
કસુંબલ રંગનો
વૈભવ – અમદાવાદ,
વાઘેશ્વરીથી
બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.
62.
હાસ્યનો દરબાર – ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન,
વિ.નો હાસ્યનો
ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી,
મહેન્દ્રભાઇ શાહ
અને સુરેશભાઇ જાની.
63.
તણખાં
– સર્જિત અમીનનો
થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
64.
શ્રીજી – લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
65.
સુર-સરગમ – લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
66.
તુલસીદલ – સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક:
રાજેન્દ્ર ત્રિવેદી
68.
ઉત્કર્ષનો બ્લોગ – ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
69.
અનરાધાર – સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
70.
પ્રાર્થના મંદિર – સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય,
અમદાવાદનાં
પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.
71.
હેમકાવ્યો – હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
72.
શબ્દસભા – મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા,
ટાંઝેનિયાથી
કાવ્યોનો બ્લોગ.
75.
શાણી વાણીનો શબદ – અમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.
76.
ધર્મેશનું મન – બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
77.
પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા,
નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
78.
ફૂલવાડી – વિશ્વદીપ બરદની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
80.
મન સરોવર – હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
83.
સખીનાં સથવારે – કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.
85.
જીવન પુષ્પ – ગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.
86.
એક વાર્તાલાપ – ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી
સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.
87.
શબ્દોના સથવારે – ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો બ્લોગ.
89.
તોરણ - પંકજ બેંગાણી અને તરકશ ટીમ દ્વારા સંચાલિત ગુજરાતી કાવ્યો અને સાહિત્યનો નવો જ
વિભાગ.
90.
ગંગોત્રી – હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો
બ્લોગ.
91. ઝાઝી.કોમ – ફ્લોરીડા, અમેરીકાથી ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’!